1 Chronicles 6:2 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કહાથના દીકરાઓ: આમ્રામ, યિસ્હાર, હેબ્રોન તથા ઉઝિયેલ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કહાથને ચાર પુત્રો હતા: આમ્રામ, યિસ્હાર, હેબ્રોન અને ઉઝિયેલ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કહાથના પુત્રો:અમ્રામ, યિસ્હાર, હેબ્રોન તથા ઉઝ્ઝીએલ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કહાથના પુત્રો: આમ્રામ, યિસ્હાર, હેબ્રોન અને ઉઝઝીએલ.