1 Chronicles 6:20 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ગેર્શોમનો દીકરો: લિબ્ની. લિબ્નીનો દીકરો યાહાથ, તેનો દીકરો ઝિમ્મા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વંશાનુક્રમે ગેર્શોનના વંશજો આ પ્રમાણે છે: લિબ્ની, યાહાથ, ઝિમ્મા,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ગેર્શોનનો પુત્ર લિબ્ની, એનો પુત્ર યાહાથ, એનો પુત્ર ઝિમ્મા,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ગેશોર્મના વંશજો: પેઢીના ક્રમ પ્રમાણે: લિબ્ની, એનો પુત્ર યાહાથ, એનો પુત્ર ઝિમ્માહ,