1 Chronicles 6:21 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેનો દીકરો યોઆહ, તેનો દીકરો યિદ્દો, તેનો દીકરો ઝેરા, તેનો દીકરો યેઆથરાય.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યોઆ, યિદ્દો, સેરા, યેઆથરાય.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એનો પુત્ર યોઆહ, એનો પુત્ર યિદ્દો, એનો પુત્ર ઝેરા, એનો પુત્ર યેઆથરાય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એનો પુત્ર યોઆહ, એનો પુત્ર યિદ્રો, એનો પુત્ર ઝેરાહ અને એનો પુત્ર યેઆથરાય.