1 Chronicles 6:22 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કહાથના વંશજો: તેનો દીકરો આમિનાદાબ, તેનો દીકરો કોરા, તેનો દીકરો આસ્સીર,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વંશાનુક્રમે કહાથના વંશજો આ પ્રમાણે છે: આમ્મીનાદાબ, કોરા, આસ્સીર,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કહાથનો પુત્ર અમિનાદાબ એનો પુત્ર કોરા, એનિ પુત્ર આસ્સીર.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કહાથના વંશજો: પેઢીના ક્રમ પ્રમાણે; એનો પુત્ર આમ્મીનાદાબ, એનો પુત્ર કોરાહ, એનો પુત્ર આસ્સીર,