1 Chronicles 6:25 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એલ્કાનાના દીકરાઓ: અમાસાય તથા અહિમોથ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એલ્કાનાને બે પુત્રો હતા: અમાસાય અને અહી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એલ્કાનાના પુત્રો:અમાસાય તથા અહિમોથ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એલ્કાનાહના વંશજો આ પ્રમાણે છે: અમાસાય તથા અહીમોથ,