1 Chronicles 6:29 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મરારીનો દીકરો માહલી, તેનો દીકરો લિબ્ની, તેનો દીકરો શિમઈ તથા તેનો દીકરો ઉઝઝાહ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વંશાનુક્રમે મરારીના વંશજો આ પ્રમાણે છે: માહલી, લિબ્ની, શિમઈ, ઉઝઝા,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મરારીનો પુત્ર માહલી, એનો પુત્ર લિબ્ની, એનો પુત્ર શિમઈ, એનૌ પુત્ર ઉઝ્ઝા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મરારીના પુત્રો: મરારીનો પુત્ર માહલી, માહલીનો પુત્ર લિબ્ની, અને લિબ્નીનો પુત્ર શિમઈ, તથા શિમઇનો પુત્ર ઉઝઝાહ,