1 Chronicles 6:31 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કરારકોશને લાવીને એક જગ્યાએ પ્રસ્થાપિત કર્યા પછી ઈશ્વરના ભક્તિસ્થાનમાં દાઉદ રાજાએ ઈશ્વરની સ્તુતિ કરવા માટે સંગીતકારો પર આગેવાનો નીમ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુના મંદિરમાં કરારપેટી મૂકયા પછી દાવિદે ત્યાં આરાધનાની સેવાને માટે નીમેલા માણસો આ છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કોશને એક જગ્યાએ ઠરીઠામ કર્યા પછી યહોવાના મંદિરમાં ભજન કરવા માટે જેઓને દાઉદે નિમ્યા તેઓ આ છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કરાર કોશને મુલાકાત મંડપમાં લાવ્યા, પછી દાઉદ રાજાએ ત્યાં યહોવાની સ્તુતિ કરવા માટે ગાયકગણો અને તેમના આગેવાનો નીમ્યા.