1 Chronicles 6:41 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
માલ્કિયા એથ્નીનો દીકરો, એથ્ની ઝેરાનો દીકરો, ઝેરા અદાયાનો દીકરો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એથ્ની, સેરા, અદાયા,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ને એ એથ્નીનો પુત્ર, ને એ ઝેરાનો પુત્ર, ને એ અદાયાનો પુત્ર;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
માલ્કિયાને એથ્નીનો પુત્ર, તેનો ઝેરાહનો પુત્ર, તેનો અદાયાનો પુત્ર હતો.