1 Chronicles 6:43 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શિમઈ યાહાથનો દીકરો, યાહાથ ગેર્શોમનો દીકરો, ગેર્શોમ લેવીનો દીકરો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યાહાથ, ગેર્શોન, લેવી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને એ યાહાથનો પુત્ર, ને એ ગેર્શોમનો પુત્ર, ને એ લેવીનો પુત્ર.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
શિમઈને યાહાથનો પુત્ર, તેનો ગેશોર્મનો પુત્ર, તેનો લેવીનો પુત્ર હતો.