1 Chronicles 6:48 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓના લેવી સાથીઓ ઈશ્વરના મંડપની તમામ સેવાને માટે નિમાયેલા હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમના સાથી લેવીભાઈઓને ઉપાસનાના સ્થાનની બીજી બધી ફરજો સોંપવામાં આવી હતી. આરોનના વંશજો
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેમના લેવી ભાઈઓ ઈશ્વરના મંડપની સર્વ સેવાને માટે નિમાયેલા હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓનાં સગાંઓ, બીજા સર્વ લેવીઓ-મુલાકાત મંડપમાં, દેવના ઘરમાં જુદી જુદી સેવાઓ માટે નિમાયેલા હતા.