1 Chronicles 6:50 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હારુનના વંશજો: હારુનનો દીકરો એલાઝાર, એલાઝારનો દીકરો ફીનહાસ, ફીનહાસનો દીકરો અબીશૂઆ,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આરોનના વંશજોની વિગત આ પ્રમાણે છે: એલાઝાર, ફિનહાસ, અબિશુઆ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હારુનના પુત્રો આ છે: એટલે તેનો પુત્ર એલાઝાર, એનો પુત્ર ફીનહાસ, એનો પુત્ર અબિશૂઆ;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હારુનના પુત્રો આ છે: તેનો પુત્ર એલઆઝાર, એનો પુત્ર ફીનહાસ, એનો પુત્ર અબીશૂઆ.