1 Chronicles 6:54 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જે જગ્યા હારુનના વંશજોને આપવામાં આવી હતી. એ જગ્યાઓ આ હતી. કોહાથીઓના કુટુંબો માટે ચિઠ્ઠીઓ નાખીને પહેલો ભાગ તેમને આપવામાં આવ્યો હતો:
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આરોનના વંશમાં કહાથના ગોત્રના વંશજોને મળેલા પ્રદેશમાં તેમના વસવાટની વિગતો આ પ્રમાણે છે. લેવીઓને અપાયેલ પ્રદેશમાંથી તેમને પ્રથમ ભાગ મળ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હવે તેઓને રહેવાને જે ચતુ:સીમાઓ ઠરાવી આપી હતી તે પ્રમાણે તેઓનાં રહેઠાણો આ હતાં:હારુનના પુત્રોનાં, એટલે કહાથીઓનાં કુટુંબોનાં [રહેઠાણો], કેમ કે [પહેલો] હિસ્સો તેઓનો હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ એ જગ્યાઓ છે જ્યાં હારુનના વંશજો રહેતા હતા; તેમની સીમાઓની અંદર ચિઠ્ઠીઓ ફેંકીને કહાથીઓને રહેઠાણો માટે એક ભાગ આપવામાં આવ્યો હતો.