1 Chronicles 6:55 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓને યહૂદાના દેશમાં હેબ્રોન તથા તેની આસપાસની ઘાસચારાવાળી જમીનો આપવામાં આવી હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એમાં યહૂદિયાનું હેબ્રોન અને તેની આસપાસનાં ગૌચરોનો સમાવેશ થતો હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓને તેઓએ યહૂદિયા દેશમાં હેબ્રોન તથા તેની આસપાસનાં તેનાં પાદરો આપ્યાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓને તેઓએ યહૂદિયા દેશમાં હેબ્રોન તથા તેની આજુબાજુનાં તેનાં પાદરો આપવામાં આવ્યા હતા.