1 Chronicles 6:56 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ તે નગરનાં ખેતરો તથા તેની આસપાસનાં ગામો તેઓએ યફુન્નેના દીકરા કાલેબને આપ્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ એ શહેરનાં ખેતરો અને ગામો તો યફૂન્નેના પુત્ર કાલેબને અપાયેલાં હતાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ તે નગરનાં ખેતરો તથા તેનાં ગામો, તેઓએ યફુન્નેના પુત્ર કાલેબને આપ્યાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પણ તે નગરનાં ખેતરો તથા તેનાં ગામો તેઓએ યફુન્નેહના પુત્ર કાલેબને આપ્યાં.