1 Chronicles 6:57 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હારુનના વંશજોને તેઓએ આશ્રયનગર એટલે હેબ્રોન આપ્યું. વળી લિબ્ના તેના ગોચરો સહિત યાત્તીર તથા એશ્તમોઆ તેના ગોચરો સહિત,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આરોનના વંશજોને ગૌચરો સહિત અપાયેલાં નગરો આ પ્રમાણે છે: આશ્રયનગર હેબ્રોન, યાત્તીર, લિબ્નાનાં નગરો, એસ્તેસોઆ, હીલેન, દબીર આશાન, અને બેથ-શેમેશ તેમનાં ગોચર સહિત.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હારુનના પુત્રોને તેઓએ આશ્રયનગર એટલે હેબ્રોન આપ્યું. વળી લિબ્ના તેનાં પાદરો સહિત, યાત્તીર તથા એશ્તમોઆ તેમનાં પાદરો સહિત;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
વળી આસપાસના ગૌચરો સાથેનાં આશ્રયનગરો: લિબ્નાહ, યાત્તીર, એશ્તમોઆ,