1 Chronicles 6:59 — Compare Translations

3 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હારુનના વંશજોને આશન તેના ગૌચરો સહિત સાથે તથા બેથ-શેમેશ તેના ગોચરો સહિત આપવામાં આવ્યાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આશન તેના પાદરો સહિત, તથા બેથ-શેમેશ તેનાં પાદરો સહિત;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આશન અને બેથ-શમેશ તેનાં પાદરો સહિત.