1 Chronicles 6:64 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી ઇઝરાયલના લોકોએ લેવીઓને આ નગરો તેઓનાં ગોચરો સહિત આપ્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ રીતે ઇઝરાયલીઓએ લેવીઓને રહેવા માટે ગૌચર સહિત નગરો આપ્યાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઇઝરાયલી લોકોએ લેવીઓને એ નગરો તેઓનાં પાદરો સહિત આપ્યાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઇસ્રાએલપુત્રોએ લેવીઓને એ નગરો તેઓનાં પાદરો સહિત આપ્યાં.