1 Chronicles 6:67 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓને એફ્રાઇમના પહાડી પ્રદેશમાં આવેલું શખેમ આશ્રયનું નગર તેના ગોચરો સહિત, ગેઝેર તેના ગોચરો સહિત આપવામાં આવ્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એફ્રાઈમના પહાડીપ્રદેશનું આશ્રયનગર શેખેમ, ગેઝેર,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓએ તેઓને આશ્રયનગર એટલે એફ્રાઇમના પહાડી પ્રદેશમાં આવેલું શખેમ તેના પાદરો સહિત આપ્યું, વળી ગઝેર તેનાં પાદરો સહિત;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેના ગૌચરો સાથે અપાયેલાં આશ્રયનગરો: એફ્રાઈમના પર્વતીય પ્રદેશમાં આવેલું શખેમ તેનાં ગૌચરો સાથે; ગેઝેર તેનાં ગૌચરો સાથે;