1 Chronicles 6:70 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મનાશ્શાના અડધા કુળમાંથી આનેર તેના ગોચરો સહિત તથા બિલહામ તેના ગોચરો સહિત આપવામાં આવ્યા. આ સંપત્તિ બાકીના કહાથીઓના કુટુંબોની થઈ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પશ્ર્વિમ મનાશ્શાના કુળપ્રદેશમાં તેમને આનેર અને બિલહામ નગરો અને તેમની આસપાસનાં ગૌચરો આપવામાં આવ્યાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મન્નાશાના અર્ધકુળમાંથી આનેર તેનાં પાદરો સહિત તથા બિકહામ તેનાં પાદરો સહિત, કહાથના પુત્રોનાં કુટુંબના બાકી રહેલાઓને આપ્યાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કહાથનાં કુટુંબોને મનાશ્શાના અર્ધકુલસમૂહ પાસેથી ગૌચરો સાથે ઇસ્રાએલીઓ દ્વારા અપાયેલાં આશ્રયનગરો: આનેર તેનાં ગૌચરો સાથે; અને બિલહામ તેનાં ગૌચરો સાથે.