1 Chronicles 6:78 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓના કુળોને યરીખોની પાસે યર્દનને પેલે પાર, એટલે નદીની પૂર્વ તરફ, અરણ્યમાંનું બેસેર તેના ગોચરો સહિત, યાહસા તેના ગોચરો સહિત;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યર્દનની પૂર્વ તરફ યરીખોની સામે રૂબેનના કુળપ્રદેશના ઉચ્ચપ્રદેશમાં આવેલ બેઝેર, યાહજા,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યરીખોની પાસે યર્દનને પેલે પાર, એટલે યર્દનની પૂર્વ તરફ, રુબેનના કુળમાંથી અરણ્યમાંનું બેસેર તેનાં પાદરો સહિત, યાહસા તેનાં પાદરો સહિત;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રૂબેનના કુલસમૂહે તેઓને બેસેર તેનાં ગૌચરો સાથે; યાહસાહ તેનાં ગૌચરો સાથે;