1 Chronicles 7:1 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઇસ્સાખારના ચાર દીકરાઓ: તોલા, પૂઆહ, યાશૂબ તથા શિમ્રોન.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઇસ્સાખારને ચાર પુત્રો હતા: તોલા, પુઆ, યાશુબ અને શિમ્રોન.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઇસ્સાખારના પુત્રો:તોલા, પુઆ, યાશૂબ તથા શિમ્રોન, એ ચાર.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઇસ્સાખારના પુત્રો: તોલા, પૂઆહ, યાશૂબ તથા શિમ્રોન એ ચાર.