1 Chronicles 7:10 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યદીએલનો દીકરો બિલ્હાન હતો. બિલ્હાનના દીકરાઓ: યેઉશ, બિન્યામીન, એહૂદ, કનાના, ઝેથાન, તાર્શીશ તથા અહિશાહાર.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યદિયેલને બિલ્હાન નામે એક પુત્ર હતો. બિલ્હાનને સાત પુત્રો હતા: યેઉશ, બિન્યામીન, એહૂદ, કનાના, ઝેથાન, તાર્શિશ અને અહિશાહાર.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યદીએલનો પુત્ર બિલ્હાન, બિલ્હાનના પુત્રો:યેઉશ, બિન્યામીન, એહૂદ, કનાના, ઝેથાન, તાર્શીશ તથા અહિશાહાર.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યદીઅએલનો પુત્ર બિલ્હાન, બિલ્હાનના પુત્રો: યેઉશ, બિન્યામીન, એહૂદ, કનાઅનાહ, ઝેથાન, તાશીર્શ તથા અહીશાહાર.