1 Chronicles 7:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
નફતાલીના દીકરાઓ; યાહસીએલ, ગુની, યેસેર તથા શાલ્લુમ. તેઓ બિલ્હાના દીકરાઓ હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
નાફતાલીને ચાર પુત્રો હતા: યાહસિયેલ, ગુની, યેસેર, શાલ્લુમ. (તેમની માતા બિલ્હા હતી) મનાશ્શાના વંશજો
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
નફતાલીના પુત્રો:યાહસીએલ, ગુની, યેસેર તથા શાલુમ; તેઓની મા બિલ્હા હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
નફતાલીના પુત્રો: યાહસીએલ, ગુની, યેસેર તથા શાલ્લૂમ; તેઓની માતા બિલ્હાહ હતી.