1 Chronicles 7:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
માખીરે હુપ્પીમ અને શુપ્પીમકુળમાંથી બે પત્નીઓ સાથે લગ્ન કર્યા. એકનું નામ માકા હતું. મનાશ્શાના બીજા વંશજનું નામ સલોફહાદ હતું, તેને દીકરાઓ ન હતા, માત્ર દીકરીઓ જ હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
માખીરે હુપ્પીમ અને શુપ્પીમ કૂળની બે સ્ત્રી સાથે લગ્ન કર્યાં: તેમાંથી એકનું નામ માખા હતું; બીજી સ્ત્રીથી સલોફહાદ જન્મ્યો. સલોફહાદને ફક્ત પુત્રીઓ જ હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેણે હુપ્પીમ તેમજ શુપ્પીમ કુળમાંની બે પત્ની કરી, એકનુ નામ માકા હતું બીજીને પેટે સલોફહાદ થયો; સલોફહાદને પુત્રીઓ જ થઈ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
માખીર હુપ્પીમ તેમ જ શુપ્પીમ માટે બે પત્નીઓ લાવ્યો, એની બહેનનું નામ માઅખાહ હતું. બીજા પુત્રનું નામ સલોફહાદ હતુ. સલોફહાદને ફકત પુત્રીઓ જ થઈ.