1 Chronicles 7:17 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઉલામનો દીકરો બદાન. તેઓ મનાશ્શાના દીકરા માખીરના દીકરા ગિલ્યાદના વંશજો હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઉલામને બદાન નામે પુત્ર હતો. આ બધા મનાશ્શાના પૌત્ર અને માખીરના પુત્ર ગિલ્યાદના વંશજો હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઉલામનો પુત્ર બદાન, મનાશ્શાના પુત્ર માખીરના પુત્ર ગિલ્યાદના વંશજો એ હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઉલામનો પુત્ર બદાન. મનાશ્શાના પુત્ર માખીરના પુત્ર ગિલયાદના વંશજો હતા.