1 Chronicles 7:21 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તાહાથનો દીકરો ઝાબાદ હતો. ઝાબાદના દીકરા શુથેલા, એઝેર તથા એલાદ. તેઓને દેશના મૂળ રહેવાસીઓ ગાથના પુરુષોએ મારી નાખ્યા, કારણ કે તેઓનાં જાનવરને લૂંટી જવા માટે તેઓ આવ્યા હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શૂથેલા, બેરેદ, તાહાથ, એલ્યાદા, ઝાબાદ, શૂથેલા. એફ્રાઈમને શૂથેલા સિવાય બીજા બે પુત્રો હતા: એઝેર અને એલ્યાદ, જેઓ ગાથના મૂળ રહેવાસીઓનાં ઢોરઢાંક ઉપાડી જતા હતા ત્યારે માર્યા ગયા હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એનો પુત્ર ઝાબાદ, એનો પુત્ર શુથેલા, એસેર, તથા એલાદ, તેમને દેશના મૂળ રહેવાસી ગાથના પુરુષોએ મારી નાખ્યા, કેમ કે તેઓનાં ઢોરોને હરિ લઈ જવા માટે તેઓ ઊતરી આવ્યા હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એનો પુત્ર ઝાબાદ, એના પુત્રો: શૂથેલાહ, એસેર તથા એલઆદ, તેમના દેશના મૂળ રહેવાસી ઓને ગાથના પુરુષોએ મારી નાખ્યા, કારણ કે તેઓેનાં ઢોરઢાંખરને લઈ જવા માટે તેઓ ઊતરી આવ્યા હતા.