1 Chronicles 7:25 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એફ્રાઇમના દીકરા રેફા તથા રેશેફ હતો. રેશેફનો દીકરો તેલાહ હતો. તેલાહનો દીકરો તાહાન હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એફ્રાઈમને રેફા નામે પણ એક પુત્ર હતો, જેના વંશજો આ પ્રમાણે છે: રેશેફ, તેલા, તાહાન,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
રેફા તથા રેશેફ તેના પુત્રો હતા. રેશેફનો પુત્ર તેલાહ, એનો પુત્ર તાહાન.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એફ્રાહિમનો પુત્ર રેફા હતો, રેફાનો પુત્ર રેશેફ હતો, અને રેશેફનો પુત્ર તેલાહ હતો, અને પુત્ર તાહાન હતો;