1 Chronicles 7:3 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઉઝિઝનો દીકરો યિઝાહયા. યિઝાહયાના દીકરાઓ: મિખાએલ, ઓબાદ્યા, યોએલ તથા યિશ્શીયા. આ પાંચ આગેવાનો હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઉઝઝીને યિઝાહ્યા નામે એક પુત્ર હતો. યિઝાહ્યા અને તેના ચાર પુત્રો મિખાએલ, ઓબાદ્યા, યોએલ અને યિશ્શીયા કુટુંબોના આગેવાન હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઉઝ્ઝીનો પુત્ર યિઝહાયાના પુત્રો મિખાએલ, ઓબાદ્યા, યોએલ તથા યિશ્શીયા, એ પાંચ સરદારો હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઉઝઝીનો પુત્ર યિઝાહયા હતો. યિઝાહયાના પુત્રો: મિખાએલ, ઓબાધા, યોએલ અને યિશ્શીયા હતા, આ બધાં પાંચેય તેમના કુટુંબોના આગેવાનો હતા.