1 Chronicles 7:30 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આશેરના દીકરાઓ: યિમ્ના, યિશ્વા, યિશ્ચી, બરિયા. સેરા તેઓની બહેન હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આ આશેરના વંશજો છે. તેને ચાર પુત્રો હતા: યિમ્ના, યિશ્વા, યિશ્વી અને બરિયા. તેને સેરા નામે એક પુત્રી હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આશેરના પુત્રો:યિમ્ના, યિશ્વા, યિશ્વી, બારિયા તથા તેઓની બહેન સેરા,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આશેરના પુત્રો: યિમ્નાહ, યિશ્વાહ, યિશ્ચી, બરીઆહ, તેમની બહેન સેરાહ.