1 Chronicles 7:31 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બરિયાના દીકરાઓ; હેબેર તથા માલ્કીએલ. માલ્કીએલનો દીકરો બિર્ઝાઈથ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બરિયાને બે પુત્રો હતા: હેબેર અને માલ્ખીએલ. (માલ્ખીએલ બિર્ઝાઈથ નગરનો સ્થાપક હતો.)
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
બરિયાના પુત્રો:હેબેર, તથા માલ્કીએલ જે બિર્ઝાઈથનો પિતા હતો તે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બરીઆના પુત્રો: હેબેર અને માલ્કીએલ જે બિઝાઈથનો પિતા હતો.