1 Chronicles 7:33 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યાફલેટના દીકરાઓ; પાસાખ, બિમ્હાલ તથા આશ્વાથ. આ યાફલેટના બાળકો હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યાફલેટને પણ ત્રણ પુત્રો હતા: પાસાખ, બિમ્હાલ અને આશ્વાથ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યાફલેટના પુત્રો:પાસાખ, બિમ્હાલ તથા આશ્વાથ, એ યાફલેટના ફરજંદ હતાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યાફલેટના પુત્રો: પાસાખ, બિમ્હાલ અને આશ્વાથ.