1 Chronicles 7:34 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યાફલેટના ભાઈ શેમેરના દીકરાઓ; અહી, રોહગા, યહુબ્બા તથા અરામ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેના ભાઈ સોમેરને ત્રણ પુત્રો હતા: રોહગા, યેહુબ્બા અને અરામ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શોમેરના પુત્રો:અહી, રોહગા, યહુબ્બા તથા અરામ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
શેમેરના પુત્રો: અહી, રોહગાહ, યહુબ્બાહ અને અરામ,