1 Chronicles 7:35 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શોમેરના ભાઈ હેલેમના આ દીકરાઓ હતા; સોફાહ, યિમ્ના, શેલેશ તથા આમાલ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેના ભાઈ હોથામને* ચાર પુત્રો હતા: સોફા, યિમ્ના, શેલેશ અને આમાલ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેના ભાઈ હમાથના પુત્રો:સોફાહ, યિમ્ના, શેલેશ તથા આમાલ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેના ભાઈ હેલેમના પુત્રો: સોફાહ, યિમ્ના, શેલેશ અને આમાલ,