1 Chronicles 7:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બિન્યામીનના ત્રણ દીકરાઓ: બેલા, બેખેર તથા યદીએલ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બિન્યામીનને ત્રણ પુત્રો હતા: બેલા, બેખેર અને યદિયેલ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
બિન્યામીનના પુત્રો:બેલા, બેખેર, તથા યદીએલ, એ ત્રણ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બિન્યામીનના ત્રણ પુત્રો હતા: બેલા, બેખેર અને યદીઅએલ.