1 Chronicles 7:8 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બેખેરના દીકરાઓ: ઝમિરા, યોઆશ, એલીએઝેર, એલ્યોનાય, ઓમ્રી, યરિમોથ, અબિયા, અનાથોથ તથા આલેમેથ. આ બધા તેના દીકરાઓ હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બેખેરને નવ પુત્રો હતા: ઝમિરા, યોઆશ, અલિએઝેર, એલિયોનાય, ઓમ્રી, યહેમોથ, અબિયા, અનાથોથ અને આલેમેથ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
બેખેરના પુત્રો:ઝમીરા, યોઆશ, એલીએઝેર, એલ્યોનાય, ઓમ્રી, યરેમોથ, અબિયા, અનાથોથ તથા આલેમેથ એ સર્વ બેખેરના પુત્રો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બેખેરના પુત્રો: ઝમીરાહ, યોઆશ, અલીએઝેર, એલ્યોએનાય, ઓમ્રી, યરેમોથ, અબિયા, અનાથોથ તથા આલેમેથ. એ સર્વ બેખેરના પુત્રો.