1 Chronicles 7:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓનાં કુટુંબો પ્રમાણે તેમની ગણતરી કરતાં તેઓ વીસ હજાર બસો શૂરવીર પુરુષો તથા કુટુંબોના આગેવાનો હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમના વંશજોનાં કુટુંબોની અધિકૃત નોંધમાં લશ્કરી સેવાયોગ્ય 20,200 પુરુષો નોંધાયેલા હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓની વંશાવળી પ્રમાણે તથા પેઢીઓ પ્રમાણે તેમની ગણત્રી કરતાં તેઓ વીસ હજાર બસો પરાક્રમી ને શૂરવીર પુરુષો પોતાના પિતૃઓના કુટુંબોના સરદારો હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓની વંશાવળી પ્રમાણે તથા પેઢીઓ પ્રમાણે તેમની ગણતરી કરતાં તેઓ 20,200 પરાક્રમી ને શૂરવીર પુરુષો, પોતાના પિતૃઓનાં કુટુંબોના સરદારો હતા.