1 Chronicles 8:1 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બિન્યામીનના પાંચ દીકરા; જયેષ્ઠ દીકરો બેલા, આશ્બેલ, અહારાહ,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બિન્યામીનને પાંચ પુત્રો હતા: વયના ક્રમ પ્રમાણે તેઓ આ છે: બેલા, આશ્બેલ, અહારા,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
બિન્યામીનનો જ્યેષ્ઠ પુત્ર બેલા, બીજો આશ્બેલ, ત્રીજો આહાર;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બિન્યામીનનો જયેષ્ઠ પુત્ર બેલા, બીજો આશ્બેલ, ત્રીજો આહરાહ: