1 Chronicles 8:19 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શિમઈના દીકરાઓ; યાકીમ, ઝિખ્રી, ઝાબ્દી,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શિમઈના વંશજો આ પ્રમાણે છે: યાકીમ, ઝિખ્રી, ઝાબ્દી,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યાકીમ, ઝિખ્રી, ઝાબ્દી;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
શિમઇના પુત્રો: યાકીમ, ઝિખ્રી, ઝાબ્દી, અલીએનાય, સિલ્લાથાય, અલીએલ, અદાયા, બરાયા, અને શિમ્રાથ.