1 Chronicles 8:29 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ગિબ્યોનનો પિતા યેઈએલ ગિબ્યોનમાં રહેતો હતો. તેની પત્નીનું નામ માઅખાહ હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યેઈએલે ગિબ્યોન વસાવ્યું હતું અને ત્યાં જ ઠરીઠામ થયો. તેની પત્નીનું નામ માખા હતું,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ગિબ્યોનમાં ગિબ્યોનનો પિતા [યેઈએલ] રહેતો હતો, તેની પત્નીનું નામ માકા હતું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ગિબયોનના પિતા યેઇએલ ગિબયોનમાં રહેતા હતા.તેમની પત્નીનું નામ માઅખાહ હતું.