1 Chronicles 8:3 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બેલાના દીકરાઓ; આદ્દાર, ગેરા, એહૂદ,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બેલાના વંશજો આ પ્રમાણે છે: આદ્દાર, ગેરા, એહુદ,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
બેલાને આ પુત્રો હતા: આદ્દાર, ગેરા, (જેનો પુત્ર એહૂદ હતો);
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બેલાને આ પુત્રો હતા: આદ્દાર, ગેરા, એહૂદ,