1 Chronicles 8:32 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યેઈએલનો બીજો દીકરો મિકલોથ. તેનો દીકરો શિમા. તેઓ પણ યરુશાલેમમાં પોતાના ભાઈઓની સાથે રહેતા હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શિમ્યાનો પિતા મિકલોથ હતો. તેમના વંશજો તેમના ગોત્રના બીજાં કુટુંબો સાથે યરુશાલેમમાં રહેતા હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મિકલોથથી શિમા થયો. તેઓ પણ પોતાના ભાઈઓની સામે યરુશાલેમમાં પોતાના ભાઈઓની સાથે રહેતા હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને મિકલોથ જે શિમઆહનો પિતા હતા. આ બધા કુટુંબો યરૂશાલેમમાં પોતાના ભાઇઓ સાથે રહેતા હતા.