1 Chronicles 8:34 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યોનાથાનનો દીકરો મરીબ્બાલ. મરીબ્બાલનો દીકરો મિખા,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યોનાથાન મરીબઆલ નો પિતા હતો, જે મિખાનો પિતા હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યોનાથાનનો પુત્ર મરીબ્બાલ હતો. મરીબ્બાલથી મિખા થયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યોનાથાનનો પુત્ર મરીબ-બઆલ હતો. મરીબ-બઆલનો પુત્ર મીખાહ હતો.