1 Chronicles 8:35 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મિખાના દીકરાઓ; પિથોન, મેલેખ, તારેઆ તથા આહાઝ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મિખાને ચાર પુત્રો હતા: પિથોન, મેલેખ, તારેયા, અને આહાઝ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મિખાના પુત્રો:પિથોન, મેલેખ, તારેઆ, તથા આહાઝ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મીખાહના પુત્રો: પીથોન, મેલેખ, તારેઆ અને આહાઝ.