1 Chronicles 8:38 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આસેલના છ દીકરાઓ; આઝ્રીકામ, બોખરુ, ઈશ્માએલ, શાર્યા, ઓબાદ્યા તથા હાનાન.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આસેલને છ પુત્રો હતા: આઝીકામ, બોખરું, ઇશ્માએલ, શાર્યા, ઓબાદ્યા અને હાનાન.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આસેલને છ પુત્રો હતા. તેઓના નામ આ છે: આઝીકામ, બોખરુ, એશ્માએલ, શાર્યા, ઓબાદ્યા તથા હાનાન. એ સર્વ આસેલના પુત્રો હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આસેલના છ પુત્રો હતા; આઝીર્કામ, બોખરૂ, ઇશ્માએલ, શઆર્યા, ઓબાદ્યા અને હાનાન.