1 Chronicles 8:39 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આસેલના ભાઈ એશેકના દીકરાઓ; જયેષ્ઠ દીકરો ઉલામ, બીજો યેઉશ અને ત્રીજો અલીફેલેટ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આસેલના ભાઈ એશેકને ત્રણ પુત્રો હતા: ઉલામ, યેઉશ અને એલિફેલેટ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેના ભાઈ આશેકના પુત્રો:તનો જ્યેષ્ઠ પુત્ર ઉલામ, બીજો યેઉશ, ને ત્રીજો અલીફેલેટ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આસેલના ભાઇ એશેકના પુત્રો: જયેષ્ઠ પુત્ર ઉલામ, બીજો યેઉશ ને ત્રીજો અલીફેલેટ.