1 Chronicles 8:6 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આ એહૂદના વંશજો ગેબાના રહેવાસીઓના કુટુંબોના આગેવાનો હતા, તેઓને બંદીવાન કરીને માનાહાથમાં લઈ જવાયા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એહૂદના વંશજો નામાન, અહિયા અને ગેરા હતા. તેઓ ગેબામાં વસતા કુટુંબોના વડા હતા. તેમનાં એ કુટુંબોને ત્યાંથી માનહાથમાં લઈ જવામાં આવ્યા હતા. આ સ્થળાંતરમાં તેમની આગેવાની કરનાર ઉઝઝા અને અહિહુદનો પિતા ગેરા હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એહૂદના પુત્રો:એ ગેબાના રહેવાસીઓના પિતૃઓનાં કુટુંબના સરદારો હતા. તેઓ તેઓને કેદ કરીને માનાહાથમાં લઈ ગયા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એહૂદના વંશજો ગેબામાં વસતાં કુટુંબોના આગેવાનો હતા. યુદ્વમાં તેઓને બંદીવાન કરીને માનાહાથમાં લઈ જવામાં આવ્યા.