1 Chronicles 9:30 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યાજકના દીકરાઓમાંના કેટલાક સુગંધીઓની મેળવણી તૈયાર કરવાની ફરજ બજાવતા હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ સુગંધીદ્રવ્યોની મેળવણી કરવાની જવાબદારી યજ્ઞકારોની હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યાજકના પુત્રોમાંના કેટલાક સુંગધીઓની મેળવણી તૈયાર કરનારા હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અત્તરોની મેળવણી કરવાનું કામ યાજકોનું હતું.