1 Chronicles 9:35 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ગિબ્યોનનો પિતા યેઈએલ ગિબ્યોનમાં રહેતો હતો, તેની પત્નીનું નામ માકા હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યેઈએલે ગિબ્યોન વસાવ્યું હતું અને તે ત્યાં જ ઠરીઠામ થયો. તેની પત્નીનું નામ માખા હતું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ગિબ્યોનનો પિતા યેઈએલ ગિબ્યોનમાં રહેતો હતો, તેની પત્નીનું નામ માકા હતું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યેઇએલ ગિબયોનનો સંસ્થાપક હતો. તે ગિબયોનમાં રહેતો હતો, તેની પત્નીનું નામ માઅખાહ હતું.