1 Chronicles 9:36 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેનો જયેષ્ઠ દીકરો આબ્દોન, પછી સૂર, કીશ, બાલ, નેર તથા નાદાબ,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેનો સૌથી મોટો પુત્ર આબ્દોન હતો, અને તેના બીજા પુત્રો આ પ્રમાણે હતા: સુર, કીશ, બઆલ, નેર, નાદાબ,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આબ્દોન તેનો જ્યેષ્ઠ પુત્ર, પછી સૂર, કીશ, બાર, નેર, નાદાબ;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યેઇએલના પુત્રો: આબ્દોન જ્યેષ્ઠ પુત્ર, સૂર, કીશ, બઆલ, નેર, નાદાબ હતા,