1 Chronicles 9:39 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
નેરનો દીકરો કીશ હતો. કીશનો દીકરો શાઉલ હતો. શાઉલના દીકરાઓ; યોનાથાન, માલ્કી-શુઆ, અબીનાદાબ તથા એશ્બાલ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
નેર કીશનો પિતા હતો અને કીશ શાઉલનો પિતા હતો. શાઉલને ચાર પુત્રો હતા: યોનાથાન, માલ્ખીશૂઆ, અબિનાદાબ અને એશબઆલ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
નેરથી કીશ થયો. કીશથી શાઉલ થયો. શાઉલથી યોનાથાન, માલ્કી-શુઆ, અબિનાદાબ તથા એશ્બાલ થયા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
નેર કીશના પિતા હતા, કીશ શાઉલના પિતા હતા અને શાઉલ યોનાથાન, માલ્કીશૂઆ, અબીનાદાબ અને એશ્બઆલના પિતા હતા.